જો કુંડળીમાં હશે આ યોગ તો થશે આવા રોગ
કુંડલી અને દવા
૧. લકવોઃ (૧) ૧+શનિ (૨) મંગળ+શનિ અથવા ષષ્ટમેશ મંગળ+૬ (૩) શનિ+શુક્ર=સૂર્ય, શનિ, મંગળ, શુક્ર દોષિત=ફેરમફોસ મેગ્નેસ ફોસ, કેલ્કર સલ્ફ, કાલી મુર, કાલી ફોસ, કાલી સલ્ફ, ખૂટતાં ક્ષારો.
૨. પોલિયોઃ (૧) ૧+શનિ (૨) ૧+ચંદ્ર (૩) શનિ+ચંદ્ર=સૂર્ય શનિ ચંદ્ર દોષિત=ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ નેટ્રમ મુર, કેલ્કર ફલોર ખૂટતા ક્ષારો.
૩. રક્તપિત્તઃ (૧) ૧+શનિ (૨) શનિ+મંગળ (૩) શનિ અથવા મંગળ+ચંદ્ર=સૂર્ય શનિ મંગળ ચંદ્ર દોષિત=ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ, નેટ્રમ સલ્ફ, સિલિસિયા ખૂટતા ક્ષારો
૪. કોઢઃ (૧) ૧+શનિ (૨) મંગળ+બુધ=સૂર્ય શનિ મંગળ બુધ દોષિત= કાલીમુર, કાળી સલ્ફ, ફેરમ ફોસ ખૂટતા ક્ષારો.
૫. દમ. ઉધરસ, શરદીઃ (૧) ૧+શનિ (૨) ૧+ચંદ્ર=સૂર્ય શનિ ચંદ્ર દોષિત=નેટ્રમ મુર, કેલ્કર ફોસ, કેલ્કર અને મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો (નોંધઃ શનિ+મંગળ હોય તો નેટ્રમ સલ્ફ પણ આપવું જોઈએ અને શુક્ર+શનિ હોય તો કાલીમુર આપવું જોઈએ).
૬. કેન્સરઃ (૧) શનિ+ચંદ્ર (૨) મંગળ ચંદ્ર અથવા ચંદ્ર મારકેશ=શનિ ચંદ્ર મંગળ દોષિત=નેટ્રમ મુર, નેટ્રમ સલ્ફ, ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.
૭. એપેન્ડિસાઈટિસઃ (૧) ૧+શનિ (૨) શનિ+ચંદ્ર (૩) ૧+મંગળ= સૂર્ય શનિ ચંદ્ર મંગળ દોષિત= ફેરમફોસ, મેગ્નેસ ફોસ, નેટ્રમમુર, નેટ્રમસલ્ફ ખૂટતા ક્ષારો.
૮. મરડોઃ (૧) ૧+શનિ (૨) શનિ+મંગળ (૩) શનિ+શુક્ર= સૂર્ય શનિ મંગળમંગળ શુક્ર દોષિત=કાલીમુર, કાલીફોસ, કાલી સલ્ફ, ફેરમફોસ મેગ્નેસફોસ ખૂટતા ક્ષારો.
૯. શીતળાઃ (૧) ૧+શનિ (૨) શનિ+મંગળ (અથવા મંગળ નીચ) (૩) શનિ કે મંગળ+બુધ= સૂર્ય શનિ મંગળ બુધ દોષિત= ફેરમફોસ, કાલીમુર, કાલીસલ્ફ, મેગ્નેફોસ, ખૂટતા ક્ષારો.
૧૦. લોહીવિકારઃ (૧) ૧+શનિ (૨) મારકેશ મંગળ= સૂર્ય શનિ મંગળ દોષિત= ફેરમફોસ મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.
૧૧. ટાઈફોઈડઃ (૧) ૧+શનિ (૨) શુક્ર કે સાતમું સ્થાન + શનિ (૩) ૧+મંગળ= સૂર્ય, શનિ શુક્ર મંગળ દોષિત= ફેરમ ફોસ, કાલીમુર, કાલી સલ્ફ મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.
૧૨. બ્લડપ્રેશરઃ લોહીનું દબાણ : (૧) ૧+શનિ (૨) શનિ+મંગળ અથવા મંગળ મારકેશ (૩) ૧+મંગળ=સૂર્ય શનિ મંગળ દોષિત ગ્રહ= ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ, કેલ્કર સલ્ફ ખૂટતા ક્ષારો.
૧૩. ક્ષયઃ (૧) ૧+શનિ (૨) શનિ+મંગળ (અગર મંગળ નીચ અગર મંગળ મારક) (૩) ૧+ચંદ્ર= સૂર્ય શનિ મંગળ ચંદ્ર દોષિત = નેટ્રમ મુર, નેટ્રમ ફોસ, નેટ્રમ સલ્ફ, ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.
૧૪. કોલેરાઃ (૧) ૧+શનિ (૨) શનિ+શુક્ર (૩) શનિ+ચંદ્ર (૪) શનિ+મંગળ=સૂર્ય શનિ શુક્ર ચંદ્ર મંગળ દોષિત= કાલી મુર, કાલી ફોસ, કાલી સલ્ફ, નેટ્રમ મુર, નેટ્રમ સલ્ફ, ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ, ખૂટતા ક્ષારો.
૧૫. હરસ-મસાઃ (૧) ૭+શનિ (૨) ૭ અથવા શુક્ર+મંગળ= સૂર્ય શનિ શુક્ર મંગળ દોષિત= કાલીમુર, કાલી સલ્ફ, ફેરમફોસ, મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.
૧૬. નપુંસક્તા યા પ્રણયદુઃખઃ (૧) ૧ + શનિ (૨) ૭ + શનિ (૩) શનિ+શુક્ર અથવા શુક્ર નીચ કે શૂન્ય અંશમાં (૪) ૧+ચંદ્ર = સૂર્ય શનિ શુક્ર ચંદ્ર દોષિત= કાલીમુર, કાલી ફોસ, નેટ્રમ મુર ખૂટતા ક્ષારો.
૧૭. ખરજવું: (૧) ૧+શનિ (૨) શનિ+મંગળ (૩) ૬+શનિ જમણો પગ; ૮+શનિ ડાબો પગ, (૪) બુધ+શનિ=સૂર્ય શનિ મંગળ બુધ દોષિત= કાલીમુર, કાલી સલ્ફ, કાલી ફોસ ખૂટતા ક્ષારો
૧૮. હિસ્ટીરિયા-પ્રણયદુઃખઃ (૧) ૧+શનિ (૨) ૧+ચંદ્ર (૩) ૭ અથવા શુક્ર + શનિ = સૂર્ય શનિ ચંદ્ર શુક્ર દોષિત+ કેલ્કર ફોસ, મેગ્નેસ ફોસ, કાલીમુર નેટ્રમ મુર, ખૂટતા ક્ષારો.
૧૯. ર્હિનયા-સારણગાંઠઃ (૧) ૭ અથવા શુક્ર+શનિ (૨) ૭ અથવા શુક્ર+મંગળ=શુક્ર શનિ મંગળ દોષિત= કાલીમુર, ફેરમ ફોસ ખૂટતા ક્ષારો.
૨૦. વધરાવળઃ (૧) ૧ + શનિ (૨) ૭ + શનિ (૩) ૭ + મંગળ (૪) ૭ + ચંદ્ર
(અથવા ચંદ્ર મારકેશ) અથવા શનિની એકતર દૃષ્ટિમાં ચંદ્ર = સૂર્ય શનિ શુક્ર મંગળ ચંદ્ર દોષિત= નેટ્રસ મુર, કાલીમુર, ફેરમ ફોસ, મેગ્નેસ ફોસ, સિલસિયા ખૂટતા ક્ષારો.
૨૧. બ્લેડરમાં સ્ટોન-પથરીઃ (૧) ૭+શનિ (૨) ૭+ મંગળ (અથવા મારકેશ મંગળ) અથવા શનિ+મંગળ= શનિ શુક્ર મંગળ દોષિત= કાલીમુર, કાલી સલ્ફ, ફેરમફોસ, મેગ્નેસ ફોસ ખૂટતા ક્ષારો.
૨૨. જલંદરઃ (૧) ૧+શનિ (૨) ૭+ શનિ (૩) શનિ+ચંદ્ર=સૂર્ય શનિ શુક્ર ચંદ્ર દોષિત= કેલ્કર ફોસ, કાલીમુર. નેટ્રમ મુર, નેટ્રમ ફોસ ખૂટતા ક્ષારો.
૨૩. હાડકાંની નબળાઈઃ દોષિત સૂર્ય અથવા ૧+શનિ અથવા સૂર્ય+શનિ= સૂર્ય શનિ દોષિત = કેલ્કર ફોસ, મેગ્નેસ ફોસ, ખૂટતા ક્ષારો.
(નોંધ- ચંદ્ર દોષિત હોય છે. તો પાણીના ઉર્ધ્વીકરણને લઈને હાડકાં વધતાં નથી તથા આવા વખતે સાથેસાથે કેલ્કર ફ્લોર કે સિલિસિયા આપવું).
૨૪. ડાયાબિટીસ-મધુપ્રમેહઃ (૧) ૭ અથવા શુક્ર + શનિ (૨) શનિ + મંગળ અથવા મારકેશ મંગળ અથવા શનિ મંગળની રાશિમાં (૩) ચંદ્ર + મંગળ અથવા શનિ અથવા શુક્ર = શુક્ર શનિ મંગળ ચંદ્ર દોષિત= નેટ્રમ મુર, નેટ્રમ સલ્ફ, કાલીમુર, કાલી સલ્ફ, ફેરમ ફોસ ખૂટતા ક્ષારો. .
