Hindustanlokshakti Online magazine script powered by www.softwebtechnology.com http://hindustanlokshakti.com પેઈમેન્ટ માટે લોકો મોબાઈલનો ઉપયોગ : Dr. Urvi Amin :: Hindustanlokshakti આજના સમયે મોટા ભાગે પેઈમેન્ટ માટે લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે જેમાં ટેક્નોલોજી નો વ્યાપ અને જાણકારીનો આધાર મૂળભૂત રહેલો છે, પણ જયારે ટેક્નોલોજી ના હોય ત્યારે શું કોઈ પણ ચુકવણું શક્ય છે ?? અને તેનો જવાબ હવે મળી ગયો છે। હા કારણકે હવે ચુકવણી કરવાનું સરળ બની ગયું છે જે માટે....]]> http://hindustanlokshakti.com/news.php?name=2018113657 http://hindustanlokshakti.com/news.php?name=2018113657 Tue, 19 Jun 2018 17:11:52 GMT Time to time update _amp; upgread : Kusum Singhania :: Hindustanlokshakti ```1998 में Kodak में 1,70,000 कर्मचारी काम करते थे और वो दुनिया का 85% फ़ोटो पेपर बेचते थे..चंद सालों में ही Digital photography ने उनको बाज़ार से बाहर कर दिया.. Kodak दिवालिया हो गयी और उनके सब कर्मचारी सड़क पे आ गए। HMT (घडी) BAJAJ (स्कूटर) DYNORA (टीवी) MURPHY....]]> http://hindustanlokshakti.com/news.php?name=2018115942 http://hindustanlokshakti.com/news.php?name=2018115942 Fri, 15 Jun 2018 17:33:43 GMT કેન્સર મુક્ત થવા પપૈયા નાં પાન અક્સીર ઈલાજ - પ્રિટી ધોરડા :: Hindustanlokshakti પપૈયા ના પાંદડાની ચા કોઈપણ સ્ટેજ ઉપરના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં કરી દેશે મૂળમાંથી દુર 22/11/2017 પપૈયાના પાંદડા 3rd અને 4th સ્ટેજ ના કેન્સર ને માત્ર 35 થી 90 દિવસમાં સારું કરી શકે છે. અત્યાર સુધી આપણે લોકોએ માત્ર પપૈયાના પાંદડાનો ખુબ જ મર્યાદિત રીતે જ ઉપયોગ....]]> http://hindustanlokshakti.com/news.php?name=2018045336 http://hindustanlokshakti.com/news.php?name=2018045336 Mon, 11 Jun 2018 10:28:51 GMT ભાજપના ટોચના નેતાને ખંડણી આપવા મળી ધમકી, :: Hindustanlokshakti અમદાવાદ: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનો દાવો સરકાર કરી રહી છે ત્યારે ભાજપના ટોચના નેતાને ખંડણી માટેનો ફોન આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સિવાય પણ અનેક ઉદ્યોગપતિઓને પણ ધમકી આપવામાં આવી હોય તેવા કિસ્સા પણ ઘણીવાર સામે આવ્યા છે. Bimal-Shah1 થોડા દિવસ પહેલા....]]> http://hindustanlokshakti.com/news.php?name=2018042143 http://hindustanlokshakti.com/news.php?name=2018042143 Mon, 4 Jun 2018 21:54:18 GMT અમિત શાહ રામદેવના પગે લાગ્યા :: Hindustanlokshakti નવી દિલ્હીઃ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે યોગ ગુરુ બાબા રામદેવ સાથે મુલાકાત કરી છે. અમિત શાહે આ મુલાકાત 'સંપર્ક ફૉર સમર્થન' અભિયાન અંતર્ગત દિલ્હીના પતંજલિ આશ્રમમાં કરી છે. આ દરમિયાન શાહે બાબા રામદેવના પગે પડ્યા. રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરતાં....]]> http://hindustanlokshakti.com/news.php?name=2018041717 http://hindustanlokshakti.com/news.php?name=2018041717 Mon, 4 Jun 2018 21:50:04 GMT નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવશે મોદી સરકાર :: Hindustanlokshakti કોલકત્તાઃ કેન્દ્રિય માનવસંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ બનાવવાનો નિર્ણય લીધો છે. જાવડેકરે જાહેરાત કરી હતી કે, 2019ના શૈક્ષણિક સત્રથી એનસીઇઆરટીના પાઠ્યક્રમને ઘટાડીને અડધો કરી દેવામાં આવશે. એટલે કે આગામી સત્રથી....]]> http://hindustanlokshakti.com/news.php?name=2018040858 http://hindustanlokshakti.com/news.php?name=2018040858 Mon, 4 Jun 2018 21:41:43 GMT દિકરીઓને ભણાવવુ જરુરી: Niru Ashra :: Hindustanlokshakti દીકરીઓને ભણાવવાનો હું જરા પણ વિરોધી નથી. દીકરીઓને ખૂબ ભણાવવી જોઈયે. પણ આ લેખમાં જે લખેલ છે તે વિષે કેટલું સત્ય છે તે પણ વિચારો. 👇 *આજની દીકરી* *થોડો સમય નિકાળી શાંતિથી વાચજો* 👉🏼 આજની દીકરી માટે ઘણી સારી સારી કાલ્પનિક વાતો બધા કરે છે પણ શુ સારી સારી કાલ્પનિક....]]> http://hindustanlokshakti.com/news.php?name=2018052006 http://hindustanlokshakti.com/news.php?name=2018052006 Tue, 29 May 2018 22:53:30 GMT લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા બેઠકો પર યોજાશે પેટાચૂંટણી :: Hindustanlokshakti 28 મે એ ત્રણ લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા બેઠકો પર યોજાશે પેટાચૂંટણી નવી દિલ્હીઃ 28 મેએ યુપી અને કૈરાનામાં લોકસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આની સાથે જ મહારાષ્ટ્રની ભંડાર, ગોંદિયા અને પાલઘર બેઠક પર પણ લોકસભા પેટાચૂંટણી થશે. વળી, 28 મે દેશના નવ રાજ્યોની 10 વિધાનસભા બેઠકો....]]> http://hindustanlokshakti.com/news.php?name=2018054623 http://hindustanlokshakti.com/news.php?name=2018054623 Fri, 27 Apr 2018 23:18:49 GMT ચીનના ઐતિહાસિક પ્રવાસ પર પીએમ મોદી :: Hindustanlokshakti ચીનના ઐતિહાસિક પ્રવાસ પર પીએમ મોદી, વુહાનમાં જિનપિંગ સાથે કરી મુલાકાત નવી દિલ્હીઃ બે દિવસીય પ્રવાસ પર ચીન પહોંચેલા વડાપ્રધાન મોદી આજે વૂહનમાં છે. પીએમ મોદીએ અહીં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન હુબેઇ મ્યૂઝિયમમાં રંગારંગ કાર્યક્રમોની....]]> http://hindustanlokshakti.com/news.php?name=2018053849 http://hindustanlokshakti.com/news.php?name=2018053849 Fri, 27 Apr 2018 23:09:49 GMT અમિત શાહે કહ્યું- 2019માં પણ બનશે મોદી સરકાર :: Hindustanlokshakti રાયબરેલીમાં અમિત શાહે કહ્યું- '2019માં પણ બનશે મોદી સરકાર' લખનઉઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં એક જનસભાને સંબોધી હતી. રેલી દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્રનાથ પાંડેય પણ મંચ પર હાજર રહ્યા હતા.....]]> http://hindustanlokshakti.com/news.php?name=2018044035 http://hindustanlokshakti.com/news.php?name=2018044035 Sat, 21 Apr 2018 22:15:24 GMT