• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • વૈષ્ણવતા ન આવવા ના કારણ : નીરુ આશરા
    વૈષ્ણવતા ન આવવા ના કારણ : નીરુ આશરા editor editor on Tuesday, July 24, 2018 reviews [0]
    ઘારા :~૨૩૪ 👉 "વૈષ્ણવતા ન આવવાનું કારણ" 👈 : Niru Ashra- Mumbai. ~~~~~~~~~~~~~~~~~, એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે કોઈ વૈષ્ણવ સેવા સ્મરણ કરતો હોય છતાં તેમાં વૈષ્ણવતાનાં ગુણો જોવામાં ન આવે તો સમજવું કે કાં તોતે હિનાઘિકારી છે, અથવા શ્રીઠાકોરજીની ઈચ્છા તેને આ જન્મમાં ફલ આપવાની નથી. તેથી તેનાં જીવનમાં જોઈએ તેવા વૈષ્ણવતાના ગુણો આવતા નથી. તેથી એમની કૃતિ જોઈને આપણે પણ તેનું અનુકરણ ન કરવું. આપણે તો આપણું વૈષ્ણવી જીવન ઉચ્ચસ્તરીય બનાવવાની સદા કોશીષ કરતા રહેવું. ઘારા :~234
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment