તંત્રી : શ્રી મણીલાલ પાર
Wednesday, February 20, 2019 | RNI No.DDMUL/2001/5253 | ![]() |
સ્ત્રીઓ ને સમજવા કોઈ લીપી નથી : Niru Ashra
editor on Sunday, July 22, 2018 reviews [0]
સ્ત્રીઓ ને સમજવા કોઈ લીપી નથી : Niru Ashra
કેટલાક લોકો એમ માને છે કે સ્ત્રીઓને સમજવું બહુ જ મુશ્કિલ કામ છે .??
અને તરત જ ધડ કરતો જવાબ આવે
હા 100%.....
કેટલું આશ્ચર્ય છે...!!!!
તમને સ્ત્રીઓ ને સમજવા માં તકલીફ પડે છે.
અર્થશાસ્ત્રનાં આટાપાટા તો ઉકેલી શકો છો....
ગણિતના કોયડાઓ સોલ્વ કરી શકો છો.....
વિજ્ઞાનના રહસ્યો ઉઘાડી શકો છો....
તર્કશાસ્ત્રમા પી.એચ.ડી. થઇ શકો છો....
અધ્યાત્મના શિખરો સર કરી શકો છો....
અને માત્ર સ્ત્રીઓ જ નથી સમજાતી તમને.....??
સ્ત્રી એક સાથે પ્રાચીન અર્વાચીન યુગને જીવે છે.એ 60 વરસ ના સાસુ ને,28 વરસ ના દીકરાને અને 3 વરસના પૌત્ર ને એકસમયે ખુશ રાખી શકે છે. તમે માનો છો એટલી અઘરી નથી હોતી સ્ત્રીઓ. પુરુષ કહે છે કે સ્ત્રીઓ લાગણીઓ કાબુમાં નથી રાખી સકતી પણ સત્ય તો એ છે કે પોતાની લાગણીઓને દબાવી રાખીને પોતાના લોકોને ખુશ રાખવાની કળામાં સ્ત્રી ને મહારથ હાંસિલ હોય છે.
મનથી બાળક જેવી,જરાક બુદ્ધુ ,
વધુ પડતી લાગણીશીલ, ઉતાવળી, અભિમાની, ગર્વિષ્ટ અને જિદ્દી હોવાથીએ ઉખાણાં જેવી લાગે. પણ,હકીકતેએ કાચના વાસણ જેવી છે જરાક સંભાળ થી સાચવો તો વારી-ઓવારી જાય તમારા પર સાચ્ચે.....!!
આશ્ચર્ય એ વાતનું રહ્યા કરે કે મોટા મોટા બિઝનેસ એમ્પાયર સાંભળનારો, તર્ક-બુદ્ધિ -જ્ઞાનથી હરીફોને હંફાવનારો, આંખના પલકારે માણસને ઢાળી દેતો, જગત જમાદાર બની વિશ્વને મુઠ્ઠીમાં રાખનારો પુરુષ કેમ એક સ્ત્રીને નહીં સમજી શકતો હોય ?
સ્ત્રી સ્વપ્ન સાથે જીવવા ટેવાયેલી હોય છે એટલે જયારે એની લાગણી દુભાય ત્યારે એ ક્યારેક નિઃશબ્દ તો ક્યારેક શબ્દોની આંધી બની જાય છે.
સ્ત્રી કોઈ બ્રેઇલ લિપિ નથી કે એને સમજવા સ્પર્શની જરૂર પડે, તમારા પ્રેમથી બોલેલા બે શબ્દો પર એ તમારા માટે જીવન વારી શકે છે...

Comments
» Not yet reviewed by any member. You can be the first one to write a review.
Sponsor
VALSAD INDUSTRIES DIRECTORY 2010-11![]() (2nd Edition) with FREE CD Click Here to Buy... |
Useful Link Of Daman |
• Tenders |
• Jobs |
Tourism |
• Beaches |
• Shopping |
|
Miscellaneous |
|
|
|
|
• UIDAI |