• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • Kavita : By Neeshi Sinh
    Kavita : By Neeshi Sinh editorpar editorpar on Sunday, July 10, 2016 reviews [0]
    Kavita : By Neeshi Sinh
    એક નાનો જ ઇશારો બસ છે.
    આ અભણને ય દિલાસો બસ છે.

    રાત મોસમનો સિતારો તું છે.
    આ ઋજુ આંખ ! ચિતારો બસ છે.

    પ્રેમના આ જ દમામો કાફી,
    કે તલબગાર તું મારો બસ છે.
    " NeeShi "
    આટલો નેહ તમારો કેં છે ?
    એક આપી દો ઉતારો બસ છે.

    હો તમે સાથ જમાનો વશ છે.
    નાવને દોસ્ત કિનારો બસ છે.

    ગામ, શેરી ને ફળીયું સોરાય,
    એટલો કેફ તમારો બસ છે.

    લ્યો અમે આવી ગયા આંગણ લગ,
    સ્હેજ ઉંબર જો વટાવો બસ છે.
    Dt : 23/5/2016 " NeeShi "
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment
    Sponsor
    VALSAD INDUSTRIES DIRECTORY 2010-11

    (2nd Edition) with FREE CD
    Click Here to Buy...

     Useful Link Of Daman

     • Notifications

     • Circulars

     • Other Resources

     • Press Notes

     • Jobs

      Tourism

     • Historical Places

     • Amusement Parks

     • Beaches

     • Shopping

     • Foods & Accom.

     • How to reach

      Administration

     • Departments

     • Contact Numbers

     • DAMAN MUNICIPAL

     • Missions, Society....

      Miscellaneous

     • Mahyavanshi Foundation

     • Skyline Aviation Club
     • Asali Azadi
     • Sandesh
     • Urmi Sagar

     • UIDAI

     • RationCard Data

     • Rainfall-2011

     • Flood Control