• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • કવિતા - ધર્મેશ પલસાનાવાલા
    કવિતા - ધર્મેશ પલસાનાવાલા editor editor on Tuesday, July 5, 2016 reviews [0]
    ખુશી ક્યાં By Dharmesh Palsanawala
    ક્યાં ક ખુશી ક્યાં ક ઉદાસી છવાઇ છે,
    બીજું કશું નહિ ભવની આ ભવાઇ છે.
    પ્રેમ મારો ઝનુન ને તડપ નસીબ છે,
    હાથના વાગ્યા હૈયે કરમની કઠનાઇ છે.
    આંસુ લૂછવા એક આંગળીની આશ છે,
    જોવું છે સબંધોમાં કેટલી ખરાઇ છે ?
    જૂઠ બોલવું દુનિયાનો એ દસ્તૂર છે,
    આંખમાં જો મારી કેટલી સચ્ચાઇ છે !!
    મોઢે બોલેલું કાને કોણ સાંભળે છે ?
    દિલની વાત તો દિલથી સંભળાય છે.
    -ધર્મેશ પલસાણા *પલાશ*
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment
    Sponsor
    VALSAD INDUSTRIES DIRECTORY 2010-11

    (2nd Edition) with FREE CD
    Click Here to Buy...

     Useful Link Of Daman

     • Notifications

     • Circulars

     • Other Resources

     • Press Notes

     • Jobs

      Tourism

     • Historical Places

     • Amusement Parks

     • Beaches

     • Shopping

     • Foods & Accom.

     • How to reach

      Administration

     • Departments

     • Contact Numbers

     • DAMAN MUNICIPAL

     • Missions, Society....

      Miscellaneous

     • Mahyavanshi Foundation

     • Skyline Aviation Club
     • Asali Azadi
     • Sandesh
     • Urmi Sagar

     • UIDAI

     • RationCard Data

     • Rainfall-2011

     • Flood Control