• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણ-દીવ પ્રશાસક ના રૂપ માં ભાજપા ના અગ્રણી નેતા પ્રફુલ પટેલ
    દમણ-દીવ પ્રશાસક ના રૂપ માં ભાજપા ના અગ્રણી નેતા  પ્રફુલ પટેલ editor editor on Monday, August 29, 2016 reviews [0]
    દમણ-દીવની જનતા ને લોકશાહી ના ફળ હવે ચાખવા મળશે..
    દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંધ પ્રદેસ ની જનતા ને ઓફિસરશાહી થી મુક્ત કરતા દેશ ભક્તોમાં આનંદ, અસામાજિક તત્વોને આંચકો..!!
    કેન્દ્ર સરકાર દ્વારા સંઘ પ્રદેશ દમણ દીવ માં અફસરશાહી ની પ્રથા ને બદલતા પ્રશાસક ના રૂપ માં ભાજપા ના અગ્રણી નેતા અને ગુજરાત ના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રહેલા પ્રફુલ પટેલ ની નિયુક્તિ કરવામાં આવી છે મોટી દમણમાં સ્થિત વીવીઆઈ સર્કિટ હાઉસ માં દમન પ્રસાશન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી નવા પ્રશાસક પ્રફુલ પટેલ ને સમ્માનિત કરવામાં આવ્યા તેમના પ્રદેશ આગમન પર સ્વાગત ના માટે મોટી સંખ્યા માં પ્રશાસનિક અધિકારી ,રાજનેતાઓ અને જનપ્રતિનિધિઓ ની ઉપસ્થિતિ રહી કેન્દ્ર સરકાર ની આ નવી પહેલ થી પ્રદેશવાસિયો માં પ્રદેશ ના વિકાસ ની નવી ઉમ્મીદ જાગી છે પ્રદેશ ના વિકાસ ના સાથે સાથે પ્રદેશ ના રાજનેતિક સમીકરણો માં પણ બદલાવ આસાર જોવા મળી રહયા છે પ્રદેશ ના નવા પ્રશાસક સ્વાગત માટે ઢોલર સ્થિત સર્કિટ હાઉસ માં સમાહર્તા ઉમેશ ત્યાગી ,પ્રદેશ એસ.પી મેધના યાદવ ,વિક્રમસિંહ મલિક ,સાંસદ લાલુભાઈ પટેલ , નપા અધ્યક્ષ અનીલ ટંડેલ ,જિલા પંચાયત અધ્યક્ષ સુખાભાઈ પટેલ ,ભાજપા અધ્યક્ષ ગોપાલ દાદા ,ઉપાધ્યક્ષ વિશાલ ટંડેલ ,તરુણાબેન પટેલ ,પ્રદેશ સમાહર્તા કરણજીત સિંહ ,મામલતદાર ધર્મેશ દમણીયા સમેત ના અધિકારી અને જનપ્રતિનિધિઓ ની ઉપસ્થિતિ રહી હતી
    બોક્ષ – દમન દીવ પ્રશાસક નો પદભાર સાંભળવા બાદ પ્રફુલ પટેલ એ તેમના સેકેટ્રેટ પર પ્રશાસનિક અધિકારીયો થી મુલાકાત કરી અને તેમણે દમન દીવ ના તેજી વિકાસ માટે એલ બ્લુ પ્લાન પણ ત્યાર કરવામાં આવ્યો છે
    બોક્ષ - દમન દીવ ના પ્રશાસક ના રૂપ માં પ્રફુલ પટેલ એ પ્રશાસનિક અધિકારીયો ની મુલાકાત બાદ દમન ના મીડિયાકર્મીઓ થી મુલાકાત કરી હતી જેમાં એમણે મીડિયા થી વાત કરતા કહું કે મારું લક્ષ્ય દમન દીવ ની પ્રજાનો દુખ દુર કરવો અને તેમનો વિકાસ કેવી રીતે થાય એ મને વિચારવું છે અને એમણે મીડિયાકર્મીઓ થી પણ કહું કે તમે પણ દમન ના નિવાસી છો દમન નો વિકાસ કેવી રીતે કરવું તેની સલાહ મારે તમારે થી જોઈએ છે તમારા માટે વિકાસ ના કાર્યો ને લઈને મારો દરવાજો સદા ખુલ્લો છે પણ વિકાસ ને છતાં બીજી કોઈ વાત કરશો તો મને કામ કરવા માં તકલીફ થશે
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment
    Sponsor
    VALSAD INDUSTRIES DIRECTORY 2010-11

    (2nd Edition) with FREE CD
    Click Here to Buy...

     Useful Link Of Daman

     • Notifications

     • Circulars

     • Other Resources

     • Press Notes

     • Jobs

      Tourism

     • Historical Places

     • Amusement Parks

     • Beaches

     • Shopping

     • Foods & Accom.

     • How to reach

      Administration

     • Departments

     • Contact Numbers

     • DAMAN MUNICIPAL

     • Missions, Society....

      Miscellaneous

     • Mahyavanshi Foundation

     • Skyline Aviation Club
     • Asali Azadi
     • Sandesh
     • Urmi Sagar

     • UIDAI

     • RationCard Data

     • Rainfall-2011

     • Flood Control