• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણ દીવ કોંગ્રેસ હવે મજબુત થશે :- કે.ડી. ટંડેલ
    કોંગ્રેસ નો દોર ભુતપુર્વ સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલ ના હાથમાં જશે
    દમણ દીવ કોંગ્રેસ હવે મજબુત થશે :- કે.ડી. ટંડેલ krishnadadawala krishnad.... on Monday, April 20, 2015 reviews [0]
    દમણ દીવ કોંગ્રેસ હવે મજબુત થશે :- કે.ડી. ટંડેલ
    દમણ.સંઘ પ્રદેસ દમણ-દીવ ના સીનીયર કોંગ્રેસી કાર્યકર્તા શ્રી કે.ડી.ટંડેલે એક મુલાકાત માં જણાવ્યું હતુ કે હાલ માં કેટલાક તક સાધુઓ કોંગ્રેસની સત્તા છોડી અન્ય પાર્ટી માં સામેલ થઈ ગયા પરંતુ કેડી ટંડેલ કાયમ માટે કોંગ્રેસ માં રહેશે. તેઓ ઓ 1967 માં કોંગ્રેસ માં જોડાયા હતા..કોંગ્રેસના નિશાન બે બળદ ની જોડી,ગાય વાછરડું તથા હાલ પંજો છે તમામ સમયે તેઓ કોંગ્રેસ સાથે રહ્યા છે. તેઓ કોંગ્રેસ ના નાના કાર્યકર્તા થી લઈ જોઈંટ સેક્રેટરી ના પદ પર રહી સેવા આપી છે. તેમને આશા છે ટુંક સમયમાં કોંગ્રેસ નો દોર ભુતપુર્વ સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલ ના હાથમાં જશે અને કોંગ્રેસ ફરીવાર મજબુત બનશે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment