તંત્રી : શ્રી મણીલાલ પાર
Tuesday, April 24, 2018 | RNI No.DDMUL/2001/5253 | ![]() |
કાયદાના રક્ષકે જ આચર્યું પોલીસપત્ની ઉપર દુષ્કર્મ
krishnad.... on Tuesday, March 24, 2015 reviews [0]
અમદાવાદમાં ફરી વાર ખાખી વર્દી પર દાગ લાગ્યો છે..આ વખતે તો એવો દાગ લાગ્યો કે તમામ પોલીસ તંત્ર શર્મશાર થઈ ગઈ છે. LRD (લોક રક્ષક દળ)ના જવાન દોલતે પોલીસ કર્મચારીની પત્ની ઉપર બળાત્કારનો આરોપ લાગ્યો છે.
પોલીસના સકંજામાં બુરખો પહેરીને ઉભેલો આ શખ્સ પહેલા પોતે આરોપીઓને બુરખામાં ઉભા રાખી પોલીસ તરીકે ઉભો રહેતો હતો. તેની એલઆરડી જવાનની કરતુતના કારણે હવે તે પોતે આરોપી તરીકે બુરખામાં ઊભો થઈ ગયો છે. આ પોલીસ જવાનનું નામ દોલત મુંગેરા છે. આરોપી પોલીસ જવાન ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ શખ્સ ઉપર આરોપ છે કે તેને અન્ય એક પોલીસ કર્મચારીની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે આરોપી ગત 22 તારીખે રાતે આરોપીએ પોલીસની પત્ની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ મહિલાના પતિને થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ મહિલાની ફરિયાદ લઈ દોલતની ધરપકડ કરી છે. અત્યારે પોલીસે તેની મેડિકલ તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સમાજની સુરક્ષા કરવા માટે પોલીસ જવાનો હોય છે. ખુદ પોલીસની પત્ની પણ સુરક્ષિત નથી તો સામાન્ય મહિલાઓની સુરક્ષા કેવી રીતે થશે એ મોટો પ્રશ્ન છે ?

Comments
» Not yet reviewed by any member. You can be the first one to write a review.
Sponsor
VALSAD INDUSTRIES DIRECTORY 2010-11![]() (2nd Edition) with FREE CD Click Here to Buy... |
Useful Link Of Daman |
• Tenders |
• Jobs |
Tourism |
• Beaches |
• Shopping |
|
Miscellaneous |
|
|
|
|
• UIDAI |