તંત્રી : શ્રી મણીલાલ પાર
Tuesday, April 24, 2018 | RNI No.DDMUL/2001/5253 | ![]() |
26 જાન્યુઅરી, ભારત નો પ્રજાસતાક પર્વ...દિનેશ ગોહિલ ...
krishnad.... on Friday, January 23, 2015 reviews [0]
26 જાન્યુઅરી, ભારત નો પ્રજાસતાક પર્વ.
સંકલન મેઘના - મનીશ વોરા ..અમદાવાદ
26 જાન્યુઅરી, ભારત નો પ્રજાસતાક પર્વ.....સંવિધાનના અમલનો દિવસ,
વળી વિશ્વની સઉથી મોટી લોકશાહી રાષ્ટ્રનો...! આપણાં બંધારણની વિશ્વનાં અન્ય લોકશાહી રાષ્ટ્રનાં પરિપેક્ષમાં મુખ્ય વિષેશતાં ઓ ;
(1) ધર્મ નિરપેક્ષતા (2) અનામતો
(3) પંચાયતી રાજ્ય વ્યવસ્થા
(4) સમાજવાદી અર્થ વ્યવસ્થા
(5) જમ્મુ કાશમિરને અલગ દરજ્જો
(6) સરકારી કર્મચારીઓને ખંડ 360નું
અભયદાન....નો એકાઉન્ટેબીલીટી.
કદાચ, સદીઓ બાદ મળેલ આઝાદી માટે આ જોગવાઇઓ જરૂરી હતી. અને આપણાં 'બંધારણનાં ઘડવૈયાઓ થી આપણે જરા પણ વધારે બુધ્ધિશાળી નથી જ. કાળક્રમે આપણે હેતુ ભુલી શબ્દો પકડી પાડયા હોય તેવું નથી ને.? માનવિને ધર્મ જ નાં હોય તો જ્યારે વિકટ સ્થિતિનું નિર્માણ થાયતો ધર્મ જ રાહબાર સાબિત થઈ શકે. રાષ્ટ્રને આપણે "માં" નો દરજ્જો આપ્યો છે ને. .? સર્વધર્મ સંભાવનાં રાખવાંનું વિશ્વનાં બધા ધર્મો સ્વીકારે છે ને. ..? અનામતો, મુળભુત વિશેષતા ઓ થી વિચલીત થઈને રાજકિય પક્ષોની 'વોટબેંક' બની રહી છે...! હટાવવીને રાષ્ટ્રનીં શાંતિભંગ કરવાં બરાબર છે...હવે બહુ ઓછાં વર્ગો રહિયાં છે ને પણ અનામતો માં ભેળવી દેવાં સિવાય રસ્તો નથી....સવાસો કરોડ લોકો સામુહિક રીતે અનામતો માં...! ગ્રામ પંચાયતનાં સરપંચથી સંશદ સભ્યો સુધીની ચુંટણી ખર્ચ ખાનગી અને જાહેર.....!!! પછી ભ્રષ્ટાચાર ની બુમો પાડવી શોભનીય છે...? સરકારી કર્મચારીઓ ઉપર કોઇ જવાબદારી ખરી..? સમાજવાદે પાળપીટી, ગરિબ વધુ ગરિબ ને અમીર વધુ અમીર...સમાજવાદની જ દેણ છે કે નહીં. ..? જમ્મુકાશમિરને અલગ દરજ્જો ના હોતે તો સરહદે આટલી અશાંતી રહતે...? ટુંકમાં આ "બંધારણીય વિશેષતાઓ" જ માં આજની રાષ્ટ્રિય સમસ્યાઓ સમાવિષ્ટ હોવાનું પિકચર બહાર આવી ચુકયું છે.
કેમકે સમય પણ પલ્ટી ચુક્યો છે. આ પ્રજાસતક પર્વઉપર આ કે આના જેવી બાબતો ઉપર વિચરણાઓ કરી ને રસ્તાંઓ શોધવાં સાચી રાષ્ટ્રસેવા ગણાંશે....વૈચારિક ક્રાન્તી અણુંબોમ્બથી નીચેની વાત નથી. એ પણ આપણી અને રાષ્ટ્રનાં વિકાસ અને સલામતીનાં શુભ આદેશ અર્થે...!
"જય હિંન્દ"
- દિનેશ ગોહિલ ...
26 જાન્યુઅરી, ભારત નો પ્રજાસતાક પર્વ.....સંવિધાનના અમલનો દિવસ, સંકલન મેઘના - મનીશ વોરા ..અમદાવાદ

Comments
» Not yet reviewed by any member. You can be the first one to write a review.
Sponsor
VALSAD INDUSTRIES DIRECTORY 2010-11![]() (2nd Edition) with FREE CD Click Here to Buy... |
Useful Link Of Daman |
• Tenders |
• Jobs |
Tourism |
• Beaches |
• Shopping |
|
Miscellaneous |
|
|
|
|
• UIDAI |