• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • ભીના ટહુકા ખંજન માં
    ભીના ટહુકા ખંજન માં editor editor on Friday, March 28, 2014 reviews [0]
    ભીના ટહુકા ખંજન માં પડે
    ફોટાનું તારું તો નજરાણું જડે

    અળતો અળગો રંગે ચડે
    મેંદીમાં તારું તો ઠેકાણું જડે

    ગયા બા પછી ઉપરાણું ન અડે
    શર્મ ની લાલી નું સૌંદર્ય તોય જડે

    તું આવી ને ખોવાઈ જાય એમ તું પડે
    શ્વાસ અધ્ધર કરી પાછો શ્વાસમાં જડે
    ----રેખા શુક્લ
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment