તંત્રી : શ્રી મણીલાલ પાર
Wednesday, February 20, 2019 | RNI No.DDMUL/2001/5253 | ![]() |
આદિવાસી સમાજને વ્યસન મુક્ત બનવા સુરતના જોઇન્ટ સી.પી.પારઘીનો અનુરોધ
krishnad.... on Monday, July 14, 2014 reviews [0]
વાંસદા-ડાંગ,
સાપુતારામાં સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજયના ઉપક્રમે વિઝન ૨૦૧૭ અંતર્ગત એક પરિસંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના સ્થાપક પ્રમુખ ડો.પ્રદીપ ગરાસીયાએ જણાવ્યુ હતુ કે એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં તબીબો ઉપલબ્ધ નથી તો બીજી તરફ મેડીકલ ડેન્ટલ અભ્યાસક્રમમાં અનુસુચિત જનજાતિની ૨૫૦ થી ૩૦૦ બેઠક દર વર્ષે ખાલી પડતી હોવાને કારણે આપણા સમાજના વિધાર્થીઓ મેડીકલ ક્ષેત્રે પ્રવેશીને તબીબો બની શકતા નથી.જે સમસ્યાનો ઉકેલ લાવવાના ભાગરૂપે સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજય દ્રારા ઉત્થાન-પ્રોજેકટ થકી જરૂરિયાતમંદ આદિવાસી વિધાર્થીઓને સહાય કરવી જોઇએ
આ પરિસંવાદમાં સૂરતના જોઇન્ટ કમિશનર (ટ્રાફિક)ના વી.એમ.પારઘીએ જણાવ્યુ હતુ કે આજે આદિવાસી સમાજે ઘણી પ્રગતિ સાધી છે.પરંતુ હજી પણ કયાંક સમાજમાં વ્યસનોનું દૂષણ હોવાને કારણે અન્ય સમાજની દ્રષ્ટિ સમગ્ર આદિવાસી સમાજ માટે નિમ્નસ્તરની રહે છે.જે આપણી ભાવિ પેઢીને નુકશાન પહોચાડે છે.આથી સમગ્ર સમાજે ખોટી બદીઓમાંથી દૂર આવી પોતાના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ મેળવી સરકાર દ્રારા આપવામાં આવતા લાભોનો મહત્તમ લાભ લે તે માટે ચિંતિત બને તે જરૂરી છે..આ પ્રસંગે હુ મારા સમાજ માટે શું કરી શકું..એ વિષય આધારિત સૂરતના મેડીકલ કોલેજના પ્રિન્સીપાલ અમિતસિંહ ઠાકોર,મેડીકલ કોલેજના ડીન ડો.મહેન્દ્રસિંહ ચોહાણ,એસ.પી.કોમર્સ કોલેજ અગ્રેજી માધ્યમના પ્રિન્સીપાલ વી.ડી.નાયકે આદિવાસીઓના પ્રશ્ને અને એના ઉકેલ માટે શા પ્રયત્નો કરવા જોઇએ.એ મુદ્દાઓને અનુરૂપ વિસ્તૃત સમજણ પુરી પાડી હતી

Comments
» Not yet reviewed by any member. You can be the first one to write a review.
Sponsor
VALSAD INDUSTRIES DIRECTORY 2010-11![]() (2nd Edition) with FREE CD Click Here to Buy... |
Useful Link Of Daman |
• Tenders |
• Jobs |
Tourism |
• Beaches |
• Shopping |
|
Miscellaneous |
|
|
|
|
• UIDAI |
Related Articles