તંત્રી : શ્રી મણીલાલ પાર
Tuesday, April 24, 2018 | RNI No.DDMUL/2001/5253 | ![]() |
આંગણવાડી બહેનોનો કુપોષણ નિવારણ જાગૃતિ સેમિનાર
krishnad.... on Monday, July 14, 2014 reviews [0]
નવસારીનવસારી ન. મ.કૃષિ વિજ્ઞાાનકેન્દ્રના સુવર્ણ જયંતિ ઉજવણીના પ્રસંગે કૃષિ યુનિર્વિસટીના સેમિનાર હોલ ખાતે જલાલપોર તાલુકાની આંગણવાડીની બહેનોનો કુપોષણ નિવારણ જાગૃતિ સેમિનાર કૃષિ યુનિ. ના કુલપતિ ડૉ. એ. આર. પાઠકના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમણે જણાવ્યં હતું કે, કૃષિ મહોત્સવના આયોજન અંગે રાજયના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે રાજયમાં કૃપોષણ દુર કરવા કૃષિ યુનિર્વિસટી પણ જોડાય અને આદિજાતિ વિસ્તારમાં આ દુષણ દુર કરવા આયોજન કરવા જણાવ્યું હતું. જેના ભાગરૂપે કૃપોષિત મહિલાઓ કે બાળકોને આ ઉમપ દુર કરવા કૃષિ યુનિર્વિસટીએ તાલીમ તેમજ અન્ય જરૂરિયાતો પુરી પાડવા આવા સેમિનારોનું આયોજન કરાયું છે.
કૃષિ યુનિ.માં ઘણા સંશોઘનો થાય છે અને ધાન્ય પાકો કે કઠોળ પાકો, ફળપળાદિ, બાગાયતી પાકોના સંશોધન કરી વધુ મિનરલસ, પ્રોટીન, આર્યન પ્રાપ્ત થાય એવી સુધરેલી જાતોના બિયારણ, રોપાઓ આંગણવાડીની આસપાસ કે ગામની ખુલ્લી જમીનમાં કીચન ગાર્ડનીંગ બનાવી આવનાર સમયમાં કુપોષણ દુર કરવા દાડમ, આંબળા, જામફળ, કેરી, જાંબુ, પપૈયા જેવા ફળો સાથે ફણગાવેલા કઠોળ, મગ, અડદ, ચણામાં પ્રોટીન અને મીનરલસનું પ્રમાણ વધારે હોય છે. જે આવા બાળકો કે સગર્ભા સ્ત્રીઓને આપવાથી મહદઅંશે સમસ્યા હલ થશે.
કૃષિ યુનિ.ના સંશોધન નિયામક ડૉ. સાંબલપરાએ સૌએ સાથે મળી કુપોષણ સમસ્યા સામે ઝુંબેશ સ્વરૂપ આયોજન કરી આ વિસ્તારમાં પાકતા ટૂડીશનલ ફ્રુડને વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યાે હતો.

Comments
» Not yet reviewed by any member. You can be the first one to write a review.
Sponsor
VALSAD INDUSTRIES DIRECTORY 2010-11![]() (2nd Edition) with FREE CD Click Here to Buy... |
Useful Link Of Daman |
• Tenders |
• Jobs |
Tourism |
• Beaches |
• Shopping |
|
Miscellaneous |
|
|
|
|
• UIDAI |
Related Articles