• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • સામાજિક કાર્યકર્તા મીનાબેન મહેતા એ સુરત ખાતે બાળકોને ભેટો નું વિતરણ કર્યુ.
    સામાજિક કાર્યકર્તા મીનાબેન મહેતા એ સુરત ખાતે  બાળકોને  ભેટો નું  વિતરણ કર્યુ. krishnadadawala krishnad.... on Friday, September 19, 2014 reviews [0]
    સુરત. આજે સામાજિક કાર્યકર્તા મીનાબેન મહેતા એ સુરત ખાતે જરૂરિયાતમંદ છોકરીઓ અને છોકરાઓ ને અન્ડરવેર અને પેડ ની ભેટો નું વિતરણ કર્યુ.
    શાળા સંચાલકો એ રીશેસ બેલના વગાડી ને જરૂરિયાતમંદ છોકરીઓ અને છોકરો ભેગા કર્યા હતા, છોકરીઓ અને છોકરાઓ ભેગા થઈ લાલ વાદળી રંગ ના કલરની અન્ડરવેરની માંગ કરતાં જોવા મળતા મીનાબેન ને ખુબ આંનદ થયો હતો. તમામ બાળકો ને બહુ માજા આવી.હતી. બાળકો જેથી ગરીબ અને તેથી જરૂરિયાતમંદ અતી ખુશી વ્યક્ત કરતાં દાદી મને લાલ રંગ મને વાદળી મને લીલા રંગ ની અન્ડરવેર આપો, સાભળવાથી મીનાબેન ને વહેંચતા અનેરો આંનદ અનુભવ્યો હતો આ પ્રકારની સેવા કેવો આંનદ આપી જાય છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment