• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • તો શું થયું .!
    જીંદગી કાલે અધુરી વાત હો તો શું થયું .!
     તો શું થયું .! krishnadadawala krishnad.... on Tuesday, October 28, 2014 reviews [0]
    આપણો સંગાથ જો આભાસ હો તો શું થયું .!
    સ્હેજ બસ થોડે સુધીનો સાથ હો તો શું થયું .!
    એક અમથો તેજનો હો પુંજ તોયે બસ થશે ;
    એ પછી અંધાર કે અજવાસ હો તો શું થયું .!
    ચાલ માંડી દે હવે ચોપાટ હમણાં તો હજી ;
    જીંદગી કાલે અધુરી વાત હો તો શું થયું .!
    કેટલા દેવો અને બાધા કે પત્થર પૂજતા ;
    આખરે તકદીર પણ અપવાદ હો તો શું થયું .!
    એજ કાફી કે હશે તારી હયાતી, દુર પણ ;
    સ્મિતની પાછળ છુપો અવસાદ હો તો શું થયું .!
    સ્મિતા શાહ
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment
    Sponsor
    VALSAD INDUSTRIES DIRECTORY 2010-11

    (2nd Edition) with FREE CD
    Click Here to Buy...

     Useful Link Of Daman

     • Notifications

     • Circulars

     • Other Resources

     • Press Notes

     • Jobs

      Tourism

     • Historical Places

     • Amusement Parks

     • Beaches

     • Shopping

     • Foods & Accom.

     • How to reach

      Administration

     • Departments

     • Contact Numbers

     • DAMAN MUNICIPAL

     • Missions, Society....

      Miscellaneous

     • Mahyavanshi Foundation

     • Skyline Aviation Club
     • Asali Azadi
     • Sandesh
     • Urmi Sagar

     • UIDAI

     • RationCard Data

     • Rainfall-2011

     • Flood Control

    Related Articles
    No Related News