• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • એક્‍લવ્‍ય મોડેલ રેસીડેન્‍શીયલ સ્‍ક્‍ુલ ક્‍પરાડાનું ગૌરવ
    editor editor on Thursday, August 23, 2012 reviews [0]

    (માહિતી બ્‍યુરો વલસાડ): તા. ૨૨: તાજેતરમાં વલસાડ જિલ્‍લાના નારગોલ ખાતે રાજય ક્‍ક્ષાની જવાહરલાલ નહેરૂ અંડરપ્ર૧૭ હોક્‍ી સ્‍પર્ધાનું આયોજન ક્‍રવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધાઓમાં રાજયભરમાંથી ૨૮ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધાની ફાઇનલ મેચમાં એક્‍લવ્‍ય મોડેલ રેસીડેન્‍શીયલ સ્‍ક્‍ુલ, ક્‍પરાડાએ વડોદરાની ટીમને પરાસ્‍ત ક્‍રી ચેમ્‍પિયનનો તાજ મેળવ્‍યો હતો.
    પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૧૮/૮/૨૦૧૨ થી તા. ૨૦/૮/૨૦૧૨ દરમિયાન ઉમરગામ તાલુકના નારશગોલ ખાતે રાજય ક્‍ક્ષાની હોક્‍ી સ્‍પર્ધા યોજવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં શાળાક્‍ીય રમતમાં જિલ્‍લા ક્‍ક્ષાએ વિજેતા ટીમો ભાગ લેતી હોય છે. સ્‍પર્ધાની અંતિમ મુકબલો એક્‍લવ્‍ય મોડેલ રેસીડેન્‍શીયલ સ્‍ક્‍ુલ, ક્‍પરાડા અને વડોદરા વય્‍ચે યોજાઇ હતી. જેમાં એક્‍લવ્‍ય સ્‍ક્‍ુલની ટીમે સાતત્‍યભરી રમત દાખવી વડોદરાની ટીમને ૨પ્ર૦થી માત આપી હતી. વડોદરા ટીમને ધ્‍વસ્‍ત ક્‍રી એક્‍લવ્‍ય સ્‍ક્‍ુલની ટીમ ચેમ્‍પિયન બનતા જિલ્‍લાના શિક્ષણ આલમમાં તેમજ રમતપ્રેમીઓમાં ખુશીની લહેર વ્‍યાપી ગઇ છે. એક્‍લવ્‍ય સ્‍ક્‍ુલની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય શ્રીમતી લમિયાબેન, ટ્રસ્‍ટી શ્રી ક્‍મલમંગલ, વ્‍યાયામ શિક્ષિક ક્‍તર્િીબેન તથા જિલ્‍લા રમત ગમત અધિકરી અને સીનીયર કેચ શ્રી પઠાણ, જિલ્‍લા રમત ગમત પ્રશિક્ષણ ક્‍ેન્‍દ્ર, વલસાડ અને પ્રાયોજના વહીવટદાર શ્રી એ.એસ.પટેલે સહિત સમગ્ર જિલ્‍લાના સંબંધર્ક્‍તાઓએ અભિનંદન પાઠવ્‍યા હતા.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment