• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણ દીવ માં ગેકાનુની ખનન સામે ખતરો ઊભો થતા માફ્‍યિા વિમાસણમાં
    editor editor on Tuesday, August 28, 2012 reviews [0]
    દમણ તા. 28. દમણના કચીગામ,દાભેલ,દુનેઠા,દલવાડા-કડૈયા,ભીમપોર-વાંકડના કુદરતની ભેટ રુપે પુર્વજો એ સાંચવેલા વરસો જુના ડુંગરોનો ૯૦ ટકા નાશ કરાયો છે અને બાકી બચેલા ૧૦ ટકા ડુંગરોનો ઝડપભેર નાશ કરાઈ રહ્યો છે. આ સમાચાર ગુજરાત ગાર્ડીયન દૈનિક અખબાર પ્રકાશિત થયા હતા સમાચાર ની દમણ દીવ પ્રશાસને ગંભીર નોંધ લઈ જન હીત તથા રાષ્‍ટ્ર હીતમાં એક કદમ ઉઠાવ્‍યુ છે.દમણ દીવ પ્રશાસને જાહેરનામુ બહાર પાડવાની ફ્‍રજ પડી છે, દમણ-દીવ પ્રશાસને ગેરકાયદે સર ચાલતા માયનીંગ કામ પર રોકલગાવવા એક જાહેર નામુ બહાર પાડી લોકો જણાવ્‍યુ છે કે, તમામ સંબંધિત ડ્રાફ્ટ દમણ અને દીવ માઇનોર મીનરલ રાહત, સ્ટોકિંગ, તથા ગેરકાયદે માઇનિંગ અટકાવવા માટેના નિયમો બાબતે મિનરલ્સ નિવારણ ટ્રાન્સપોર્ટેશન, 2012 દમણ અને દીવ સત્તાવાર ગેઝેટમાં ક્ર 17/08/2012, સીરિઝ No.10 1 હેઠળ પ્રકાશિત કરવામાં આવેલ છે, અને વધુ વિગત દમણ અને દીવ વેબસાઇટ www.daman.nic.in વેબસાઈટ પર જોવા મળશે collectorate/દમણ indexasp કલેક્ટર - કચેરી અને દમણ અને દીવ મામલતદાર કચેરી એ વિગત ઉપલબ્ધ કરવામાં આવશે. લોકો નિયમો બાબતે વાંધાઓ, સૂચનો અને મંતવ્યો, થનારા ડ્રાફ્ટ સામે 30 દિવસની અંદર (મહેસૂલ) સચિવ, દમણ અને કલેક્ટર - કચેરી, મોટી દમણ ખાતે જમા કરી શકે છે એવુ દમણ દીવ પ્રશાસન દ્વારા જાહેર નામુ બહાર પાડી લોકો ને જાણકારી આપી હતી. હવે દમણ દીવ સંઘ પ્રદેશમાં ગેર કાનુની ખનન ના કામ ને રોક લાગી જશે એવું માફ્‍યિાઓને લાગી રહ્યું છે.

                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment