• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણમાં સ્‍વ.રાજીવ ગાંધીની જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી
    દમણમાં સ્‍વ.રાજીવ ગાંધીની જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી editor editor on Monday, August 20, 2012 reviews [0]
    દમણ,તા.૨૦
    દમણ દીવ ટેરેટરી કોંગ્રસ દ્વારા નાની દમણ કોંગે્રસ કાર્યોલયમાં તા.૨૦ના રોજ સવારે ૧૦ કલાકે સ્‍વ.રાજીવ ગાંધીના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી,દમણ દીવ ટેરેટરી કોંગ્રેસ પ્રમુખ વિશાલ ટંડેલે રાજીવ ગાંધીના ફેટાને હાર પહેરાવી શ્રધ્‍ધાંજલી અર્પિત કરી જન્‍મ દિવસની ઉજવણી બલ્‍ડ ડોનેશન તથા ભજન ર્કિતન કરી કરવામાં આવી.ઉજવણીમાં દમણ દીવ યુથ કોંગ્રેસના યુવાનો તથા મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment