• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • પારડીની પોણિયા પ્રાથમિક શાળાની વિઝિટ બુકમાં મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલનો સંદેશ :
    editor editor on Saturday, June 30, 2012 reviews [0]
    પારડીની પોણિયા પ્રાથમિક શાળાની વિઝિટ બુકમાં
    મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલનો સંદેશ :
    (વલસાડ માહિતી બ્‍યૂરો): નગરપાલિકા વિસ્‍તારની પ્રાથમિક શાળાઓમાં શ્રેણીબદ્ધ રીતે યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમના બીજા દિવસે પારડી નગરની પોણિયા પ્રાથમિક શાળાની વિઝિટ બુકમાં વલસાડ જિલ્લાના સહપ્રભારી મંત્રી-વ-રાજ્‍યના રમતગમત, સહકાર રાજ્‍યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે તેમની મુલાકાત વેળા, તેમના હસ્‍તાક્ષરમાં પ્રેરક સંદેશો લખ્‍યો હતો, જે અક્ષરસઃ અહીં પ્રસ્‍તુત છે.

    પારડી પોણિયા પ્રાથમિક શાળામાં કન્‍યા કેળવણી, શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમમાં આવવાનું થયું. શાળાના પટાંગણમાં ખૂબ સરસ બગીચો બનાવવામાં આવ્‍યો છે, જે અહીંની સુંદરતામાં વધારો કરે છે. આજે શાળાની બાળાઓ દ્વારા સ્‍વાગત પ્રવચન કરવામાં આવ્‍યું. જે અહીંના શિક્ષકોની મહેનત બતાવે છે. બાલિકાઓએ ગીત પણ રજુ કર્યું, જે તેમનામાં રહેલા આત્‍મવિશ્વાસને દર્શાવે છે. ખૂબ સુંદર. હજુ વધુ સારૂ કામ થાય તેવા સહિયારા પ્રયાસો કરીએ : (સહી/- ઇશ્વરસિંહ પટેલ)
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment
    Sponsor
    VALSAD INDUSTRIES DIRECTORY 2010-11

    (2nd Edition) with FREE CD
    Click Here to Buy...

     Useful Link Of Daman

     • Notifications

     • Circulars

     • Other Resources

     • Press Notes

     • Jobs

      Tourism

     • Historical Places

     • Amusement Parks

     • Beaches

     • Shopping

     • Foods & Accom.

     • How to reach

      Administration

     • Departments

     • Contact Numbers

     • DAMAN MUNICIPAL

     • Missions, Society....

      Miscellaneous

     • Mahyavanshi Foundation

     • Skyline Aviation Club
     • Asali Azadi
     • Sandesh
     • Urmi Sagar

     • UIDAI

     • RationCard Data

     • Rainfall-2011

     • Flood Control