• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • સખી મંડળ દ્વારા ઉમરગામ તાલુકાની મહિલાઓ બની સ્‍વાવલંબી :
    editor editor on Friday, July 6, 2012 reviews [0]


    ..ઝરોલી, દહેરી અને નારગોલના સખી મંડળો
    બચત, ધિરાણની સાથે સાથે આર્થિક ઉપાર્જન કરવાના માર્ગે..
    અહેવાલ : મનોજ ખેંગાર

    (વલસાડ માહિતી બ્‍યૂરો): તાઃ ૬ : વાત ગુજરાતનાં પ્રવેશ દ્વાર એવા ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતેના શિવશક્‍તિ મહિલા સખી મંડળની છે. ઝરોલી ગામે આ સખીમંડળ ફિલ્‍ડ વર્કર કુ.અમીતા ટંડેલના માર્ગદર્શન હેઠળ શિવણ ક્‍લાસ ચલાવી આર્થિક ઉપાર્જન કરી રહ્યું છે. સખીમંડળનાં પ્રમુખ નિરંજનાબેન વાડકરના જણાવ્‍યા અનુસાર ૧૧ સભાસદોના આ મંડળ દ્વારા સૌ પ્રથમ શિવણની તાલીમ મેળવીને હવે આ મંડળ દ્વારા ગામની રપ થી ૩૦ યુવતિઓને શિવણની તાલીમ પુરી પાડવામાં આવી રહી છે. તાલીમાર્થી દીઠ ર૦૦ થી રપ૦ રૂપિયા જેટલી ફી લઇને છ માસમાં તાલીમાર્થીઓને શિવણની પુરી તાલીમ આપી ફી દ્વારા આ સખીમંડળ દ્વારા આર્થિક ઉપાર્જન કરવામાં આવે છે, તો છુટક શિવણકામ દ્વારા પણ મંડળને આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. છ વર્ષ જુના આ સખીમંડળ દ્વારા શરૂઆતમાં હાથ ધરાયેલી બચત પ્રવૃત્તિ બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીનુ઼ં રીવોલ્‍વીંગ ફંડ અને હવે આ આર્થિક ઉપાર્જનથી આ સખીમંડળ ધીમે ધીમે સશક્‍તિકરણ તરફ પગરણ માંડી રહ્યું છે એમ મંત્રી જયશ્રીબેન ટંડેલે એક રૂબરૂ મુલાકાતમાં જણાવ્‍યું હતું. જ્‍યારે આ શિવણ ક્‍લાસમાં તાલીમ મેળવી સ્‍વતંત્ર રીતે વ્‍યવસાય શરૂ કરી દરરોજના ર૦૦ થી રપ૦ રૂપિયા રળી લેતા ભૂતપૂર્વ તાલીમાર્થી કલ્‍પનાબેન પ્રદિપભાઇ માહ્યાવંશી તથા નલિની વસંતભાઇ મરોલીકરે આ સખી મંડળની પ્રવૃત્તિને બિરદાવી હતી. શિવશક્‍તિ મહિલા મંડળની આ આર્થિક પ્રવૃત્તિથી પ્રત્‍યેક સભાસદ મહિલાઓને રોજના ર૦૦ થી ૩૦૦ રૂપિયા આવક મળી રહે છે એમ આશાબેન નિતીનભાઇ કોળી, કમળાબેન ગજાનન કુલ્‍હા તથા રસીલાબેન અ
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment
    Sponsor
    VALSAD INDUSTRIES DIRECTORY 2010-11

    (2nd Edition) with FREE CD
    Click Here to Buy...

     Useful Link Of Daman

     • Notifications

     • Circulars

     • Other Resources

     • Press Notes

     • Jobs

      Tourism

     • Historical Places

     • Amusement Parks

     • Beaches

     • Shopping

     • Foods & Accom.

     • How to reach

      Administration

     • Departments

     • Contact Numbers

     • DAMAN MUNICIPAL

     • Missions, Society....

      Miscellaneous

     • Mahyavanshi Foundation

     • Skyline Aviation Club
     • Asali Azadi
     • Sandesh
     • Urmi Sagar

     • UIDAI

     • RationCard Data

     • Rainfall-2011

     • Flood Control