• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • બાઈક ચોરી તસ્કરે મહિલાનો અછોડો તોડ્યો.
    editor editor on Saturday, June 23, 2012 reviews [0]
    સુરત ચેનલ સમાચાર: શનિવાર,તા. ૨૩ જૂન,૨૦૧૨

    બાઈક ચોરી તસ્કરે મહિલાનો અછોડો તોડ્યો.

    સુમુલ રોડ શાંતિનિકેતન સોસાયટી ખાતે રહેતા અર્ચનાબેન હિતેશભાઈ ગજેરા ગુરુવારે બપોરે પોતાના બાળકો શાળાની બસમાં પરત આવતા તેમને લેવા માટે ગયા હતા.

    જયારે તેઓ પોતાના બંગલામાં પ્વેશ્વ જતા હતા ત્યારે તેમનો પીછો કરી રહેલો એક અજાણ્યો યુવાન અર્ચનાબેનના ગળામાંથી રૂપિયા ૨૧ હજારની કિંમતની સોનાની ચેઈન તોડીને નાસી છૂટ્યો.

    અર્ચનાબેન આ અજાણ્યા તસ્કરનો પીછો કરતા તે જે પલ્સર બાઈક નં.જીજે-૫-જીએફ-૭૪૯ ઉપર આવ્યો હતો.

    એ બાઈક ઘટના સ્થળ પર છોડીને નાસી ગયો હતો.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment