• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણ-દીવ તથા દાનહ એ પ્રદેસમાં ધરણાં ધર્યા
    દમણ-દીવ તથા દાનહ એ પ્રદેસમાં ધરણાં ધર્યા editor editor on Friday, August 31, 2012 reviews [0]
    દમણ.૩૧. દમણ દીવ તથા દાનહમાં ભાજપા રાષ્‍ટ્રીય હાઈ કમાન્‍ડના આદેશ અને માર્ગદર્શન હેઠળ સચિવાલય ખાતે સંઘ પ્રદેસના ભાજપાના પ્રમુખ બીએમમાછી,મહામંત્રી વાસુ પટેલ,યુવા પ્રમુખ અશોક કાસી, અશોક વાંકડીયા તથા બસો જેટલા કાર્યકર્તાઓ એ દેશના વડા પ્રધાન વિરુદ્ધ ધરણાં ધર્યા હતા, ધરણાં સ્‍થળે ભાજપાના કાર્યકર્તાઓ સ્‍ટેજ અને મંડપ બનાવવાની પ્રક્રિયા કરી હતી પરંતુ સચિવાલય તથા કલેકટર કચેરી થી ૨૦૦ મીટર દુર જ પ્રદર્શકારીઓ પ્રદર્શન કરી શકે એવા નિયમ ને કારણસર ભાજપ ને પરવાનગી ન મળતા તેઓ એ સચિવાલય સામે બેસી - વડા પ્રધાન અને કોગ્રેસ ને કાળા છે, ભ્રષ્ટ છે જેવા સુત્રોચાર કરી તેઓ એ સરકાર સામે આક્રોસ ઠાલવીયો હતો.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment