• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણ-મરવડ દરિયે કાંઠે સુરતીઓ ધબાધબી કરી ફ્‍રાર
    editor editor on Saturday, August 4, 2012 reviews [0]
    દમણ.તા.૦૨ના રોજ રાત્રે ૭ અને ૮ વાગ્‍યાના સુમારે સુરતીઓ એ મરવડ દરિયે કિનારે ચિાર દારુ પિધાબાદ ધમાચકડી મચાવી હતી,ગાડી સ્‍કોર્પિયો નં. જી ૫ સીએલ ૫૨૯૧ સાથે દમણ આવેલ સુરતી ૫ જેટલા યુવાનો એ ગાડીમાંથી હોકી સ્‍ટીક,બેટ,લોખંડના પાઈપ અને સળિયા કાઢી હથિયાર વિનાના ગાડી વાન નં.જી ૫ એજી ૭૪૪૧ ના દમણ મુલાકતીઓને દરિયા કિનારે કોઈ પણ ડર વિના જાહેરમાં હોકી સ્‍ટીક,બેટ,પાઈપ તથા સળિયા વડે ઝુડી નાંખ્‍યા હતા, અને તેમની સ્‍કોરપીયો માં ત્‍યાંથી ફ્‍રાર થઈ ગયા હતા, ત્‍યારબાદ ચુપચાપ માર ખાઈ,લોહી લુહાણ થયેલા ઘાયલ ૪ જેટલા યુવાનો સુરત પરત જવા વાનમાં રવાના થઈ ગયા હતા.
    મરવડ કિનારે વારંવાર આ પ્રકારના હાદશા થતા આવ્‍યા છે પરંતુ દમણ પ્રશાસન તેની નોંધ લેતુ નથી અહીં પોલીસ વ્‍યવસ્‍થા ના નામે મીંડુ હોવાથી પ્રવાસીઓને રક્ષણ મળતુ નથી જેની પ્રવાસીઓ પર માઠી અસર થઈ રહી છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment