• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • દમણની શાળામાં યોજાયેલા મેળામાં વિદ્યાર્થી અને શિક્ષક
  editor editor on Saturday, May 5, 2012 reviews [0]
  સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર મોટી દમણની સ્કૂલમાં બે દિવસ માટે સ્કૂલના પરિસરમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ગેઇમોના સ્ટોલો રાખવામાં આવ્યા હતા. મેળામાં રવિવારના રોજ મોડી સાંજે મોટી દમણ ખાતે રહેતા અને સ્કૂલના એક્ષ સ્ટુડન્ટો ગેઇમ રમવા માટે ગયા હતા તે દરમિયાન સ્કૂલના પટેલ શિક્ષક અને વિદ્યાર્થીઓની વચ્ચે કોઇક કારણસર બોલાચાલી થતાં મામલો મારામારી પર પહોંચી ગયો હતો અને તે દરમિયાન વિદ્યાર્થીઓને નાની ઇજા થતા તેઓ મોટી દમણ પોલીસમથકે ફરિયાદ કરવા ગયા હતા. પણ પોલીસે ફરિયાદ ન લેતા મામલો બીચકયો હતો અને જોતજોતામાં ૧૦૦થી ૧૫૦ લોકો ભેગા થઇ ગયા હતા ત્યારબાદ દમણના મોટાં માથાં પોલીસમથકે પહાંચી જતાં અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે સમાધાન કરાવાતા મામલો મોડી રાતે શાંત થયો હતો. જો કે સોમવારે આ વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી.
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment
  Sponsor
  VALSAD INDUSTRIES DIRECTORY 2010-11

  (2nd Edition) with FREE CD
  Click Here to Buy...

   Useful Link Of Daman

   • Notifications

   • Circulars

   • Other Resources

   • Press Notes

   • Jobs

    Tourism

   • Historical Places

   • Amusement Parks

   • Beaches

   • Shopping

   • Foods & Accom.

   • How to reach

    Administration

   • Departments

   • Contact Numbers

   • DAMAN MUNICIPAL

   • Missions, Society....

    Miscellaneous

   • Mahyavanshi Foundation

   • Skyline Aviation Club
   • Asali Azadi
   • Sandesh
   • Urmi Sagar

   • UIDAI

   • RationCard Data

   • Rainfall-2011

   • Flood Control