DNH : જિલ્લા પંચાયતની કુલ 20 સીટમાંથી 17 સીટ જેડીયુ એ પ્રાપ્ત કરી : MP Mohan Delkar

લોકોના ભારી સમર્થન બદલ દિલથી આભાર : સાંસદ મોહન ડેલકર

  • જિલ્લા પંચાયત માં પ્રચંડ બહુમતી, નગર પાલિકામાં કુલ મતોમાંથી 686 મતની નજીવી સરસાઈ
  • જિલ્લા પંચાયતની કુલ 20 સીટમાંથી 17 સીટ જેડીયુએ પ્રાપ્ત કરી.
  • સરપંચની કુલ 20 સીટમાંથી 18 સીટ મળતા જેડીયુએ એકતરફી જીત હાંસિલ કરી.
  • જિલ્લા પંચાયતની સાથે નગર પાલિકામાં પણ સાંસદ મોહન ડેલકરની પકડ વધુ મજબૂત બની.
  • જિલ્લા પંચાયત અને નગર પાલિકાના પરિણામો પરથી જે દ્રશ્ય સામે આવ્યું છે તેમાં વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રદેશની જનતા સાંસદ મોહન ડેલકરની પડખે જેવા મળી તે ખૂબજ મહત્વની બાબત છે.
  • પ્રદેશમાં વિકાસના કામો તેજીથી આગળ વધારાશે : સાંસદ
  • લોકોએ મુકેલા વિશ્વાસ ઉપર ખરા ઉતરવાના પૂરા પ્રયાસો કરીશું : સાંસદ

Share this:

 
Uncategorized