Share with:


સેન્ટર લંડન સ્થિત સનાતન હિન્દુ મંદિરમાં એન.આર. આઈ.ગ્રુપના કન્વિનર અને મૂળ દમણના રહેવાસી કેશવ બટાકે પોતાની ધર્મ પત્ની શ્રીમતી રમીલાબેન,પુત્ર સંજય અને ચેરીસ સાથે પોતાના બે બાળકો હર્ષ અને હાર્દિકની સાથે તમામ 28 માસૂમ બાળકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી બાળકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી અને મંદિરનાં પૂજારી પાસે પૂજાવિધિ પણ કરાવી હતી.
  દમણ પૂલ દુર્ઘટનામાં ભોગ બનેલા 28 માસૂમ બાળકોની 17 મી પૂણ્યતિથી પર દમણ – દીવ અને દાદરા નગર હવેલીના લોકોએ પણ બાળકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Keshav Batak and his family
 

Leave a Reply