Wed. Sep 23rd, 2020

Share with:


સુરેન્દ્રનગરનાં લોકપ્રિય લેખક, કવિ અને પત્રકાર શ્રી મનોજભાઇ પંડયાના 14 માં પુસ્તક “હસ્તાક્ષર” નું વિમોચન તેમનાં જોરાવરનગર ખાતેનાં નિવાસસ્થાને ખુબ જ સાદાઈથી ઝાલાવાડનાં ઇતિહાસવિદ્ અને ગાયત્રી ઉપાસક ડૉ. ઇન્દ્રવદન આચાર્ય (પૂજય ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી”) નાં શુભ હસ્તે કરવામાં આવ્યું તથા તેમનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું અને તેમણે શિષ્ય શ્રી મનોજભાઇ પંડયાને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવા શુભાશીર્વાદ પાઠવ્યા હતા. તા. 12/9/2020, શનિવાર. આ પ્રસંગે શ્રી ઘનશ્યામભાઇ આચાર્ય, શ્રી ઇન્દ્રવદન આચાર્ય અને શ્રી નયનભાઇ ઠાકર હાજર રહ્યા હતા.

 

Leave a Reply