Share with:


ગોકર્ણા આયુર્વેદીક ઉપચાર કેન્દ્ર, Vapi: Dr.Devdatt Patel Contact : 8156058688

રોગોની સમસ્યાઓનું નિદાન કરી આપવામાં આવે છે.
ગેસ, એસિડીટી, અપચો, કબજિયાત, સાંધાના દુઃખાવા, પેની તથા કમરનો દુ:ખાવો, સંધિવા, સાયટીકા, સોજો, વેરીકોઝ વેઇન, વજન વધારો/ઘટાડો, અનિદ્રા અને માનસિક તણાવ. હરસ, મસા, પથરી, ભગંદર ઓપરેશન વગર મટાડો. શરદી, ઉધરસ, એલર્જી અને અસ્થમા, ચામડીનાં રોગો, દાંતના રોગો, આંખના રોગો, મોંમા ચાંદા પડવા, મોં ન ખુલવું, પગના વાઢીયાનો સચોટ ઉપાય, બાળકોનાં રોગો, સ્ત્રીઓનાં રોગો, પુરુષોનાં ગુપ્તરોગો વગેરેનું નિદાન કરી આપવામાં આવશે તથા જરૂરી દવાઓ રાહતભાવે આપવામાં આવે છે
➡ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આવનાર વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરીને આવવું તથા સોસ્શીયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. 🙏🏻

 
One thought on “ગોકર્ણા આયુર્વેદીક ઉપચાર કેન્દ્ર, Vapi: Dr.Devdatt Patel Contact : 8156058688”

Leave a Reply